Admission Process
Inquiry Form
Inquiry Form
Inquiry Form
SomLalit Polytechnic Help Centre Number
|
Title |
Link |
|---|---|
|
ડિપ્લોમા પ્રથમ વર્ષ પ્રવેશ જાહેરાત-2025 |
|
|
First Year Diploma Advertisement – 2025 (English Edition) |
|
|
ડિપ્લોમા દ્વિતીય વર્ષ પ્રવેશ જાહેરાત-2025 |
|
|
Second Year Diploma Advertisement – 2025 (English Edition) |
|
ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશની કામગીરી એડમિશન કમિટિ ફોર ડિપ્લોમા પ્રોફેશનલ કોર્સિસ, ગુજરાત દ્વારા કરવામાં આવે છે.
- ધોરણ 10 પાસ ના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષ ડિપ્લોમા ઇજનેરીમાં ઓનલાઇન પ્રવેશ અંગેના ઉમેદવાર દ્વારા કરવામાં આવતા વિવિધ તબક્કાઓ, સરળ સમજૂતી અર્થે અહી દર્શાવવામાં આવે છે
- ગણિત/બેઝિક ગણિત/સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ગુણને મેરીટ બનાવવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે
- જે ઉમેદવાર કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તે ઉમેદવારોએ કેટેગરી ને લગતા જરૂરી દસ્તાવેજો પહેલેથી જ કઢાવી રાખવા.
- ધોરણ 12 સાયન્સમાં નાપાસ ઉમેદવાર ધોરણ 10ના માર્ક્સ પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેના કોઈ માર્ક્સ મેરીટ માટે કપાતા નથી. ઇજનેર થવાની ઈચ્છા ડીટુડી કરીને પૂર્ણ કરી શકાય છે.
- ધોરણ 10 બાદ ડિપ્લોમા પ્રવેશમાં ઉંમરને કોઈ બાધ નથી
- પ્રથમ વર્ષ ડિપ્લોમા પ્રવેશ માટે નું રજીસ્ટ્રેશન તા.૧૫-૦૫-૨૦૨૫ થી શરૂ થયેલ છે. જેથી પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ લાગુ પડતા કિસ્સામાં જરૂર મુજબના દસ્તાવેજો (Documents) જે તે સક્ષમ અધિકારીની કચેરીએથી કઢાવી તૈયાર રાખવા હિતાવહ છે, જેથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન લાગુ પડતા પ્રમાણપત્ર સમયસર અપલોડ (Upload) થઈ શકે. (રજીસ્ટ્રેશન તારીખ: ૧૫-૦૫-૨૦૨૫ થી ૨૩-૦૬-૨૦૨૫ સુધી રહેશે)
ઉમેદવારો અને વાલીઓને જાણવા જોગ
ડિપ્લોમા પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા તારીખ ૧૫/૫/૨૦૨૫ થી શરૂ થનાર છે. ધોરણ ૧૦ નું ગુજરાત બોર્ડ અને CBSE નું પરિણામ જાહેર થયેલ હોઈ ઓરીજનલ માર્કશીટ ન આવે ત્યાં સુધી વર્ષ ૨૦૨૫ ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોને ડિપ્લોમા પ્રવેશ ૨૦૨૫ નું ફોરમ Online ભરવાનું હોય તેઓએ Internet થી Download થયેલ માર્કશીટની પ્રિન્ટ કાઢી શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવી તેને સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ઉમેદવારે તેઓનો પરીક્ષાનો બેઠક (Seat) નંબર ચોકસાઇ પૂર્વક લખવો. ઓરીજનલ માર્કશીટ આવ્યા બાદ જે ઉમેદવારોને ફોર્મ Online ભરવાનું બાકી હોય તેઓએ ઓરિજિનલ માર્કશીટ જ સ્કેન કરી અપલોડ કરવી.
PROVISIONAL KEY DATES (SCHEDULE)
FIRST YEAR DIPLOMA ENGINEERING: 2025-26.
FOR LATEST UPDATES REFER WEBSITE https://acpdc.gujarat.gov.in/ and https://gujdiploma.admissions.nic.in/

*For admission notification and last update, please refer website https://acpdc.gujarat.gov.in/
*પ્રવેશના જાહેરનામા અને છેલ્લા સુધારા માટે સમિતિની વેબસાઇટ https://acpdc.gujarat.gov.in/ જોવા વિનંતી છે.
Link for ACPDC Diploma admission. This website is for information only.
https://acpdc.gujarat.gov.in/firstyear.html
Link For ACPDC Diploma admission registration process gujdiploma.admissions.nic.in
GUIDELINES FOR ONLINE ADMISSION ઓનલાઇન પ્રવેશની માર્ગદર્શિકા
https://acpdc.gujarat.gov.in/content/information/2025/fy/OnlineAdmissionProcess_2025_FY.pdf
Form Book
Sample of Caste Certificate for SEBC in English એસ.ઈ.બી.સી. ઉમેદવાર માટેના જાતી પ્રમાણપત્રનો નમૂનો – અંગ્રેજીમાંhttps://acpdc.gujarat.gov.in/form_book_21/sebc_caste_eng.pdf
Sample of Widow Certificate in Gujarati વિધવા ઉમેદવાર માટેના પ્રમાણપત્રનો નમૂનો – ગુજરાતીમાં
Sample of EWS Certificate in Gujarati ઉમેદવાર માટેના EWS પ્રમાણપત્રનો નમૂનો – ગુજરાતીમાં
Sample of EWS Certificate in English ઉમેદવાર માટેના EWS પ્રમાણપત્રનો નમૂનો – અંગ્રેજીમાં
Sample of Income Certificate in Gujarati આવકના પ્રમાણપત્રનો નમૂનો – ગુજરાતીમાં
Sample of Income Certificate in English આવકના પ્રમાણપત્રનો નમૂનો અંગ્રેજીમાં
Sample of Ex/In Servicemen Or Defence Category Certificate
Sample of Performa for Freeship
Sample of Application format for Unreserved classes
Sample of Application format for Economically Weaker Sections (EWS)
Download Admission Brochure

Learn Today.
Lead Tomorrow.
Our graduates step confidently into the real world — skilled, prepared, and future-ready.
